તમામ ચુકાદાઓ મફતમા ઉપલબ્ધ થશે
૧૯૫૦ માં તેની સ્થાપના થઈ ત્યારથી સર્વોચ્ચ અદાલત દ્વારા આપવામાં આવેલા તમામ સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ ટૂંક સમયમાં જ નેશનલ જ્યુડિશિયલ ડેટા ગ્રીડ પર કેસ પેન્ડન્સી, નિકાલ અને ફાઇલિંગ વિગતોના આંકડા સાથે ઉપલબ્ધ થશે.